ડિસેમ્બર ૨૦૧૬ – છઠ્ઠા વર્ષના આંગણે

આપ સૌનું પ્યારું મમતા વાર્તામાસિક પાંચ વર્ષ પુરા કરીને સળંગ છઠ્ઠા વર્ષમાં પ્રવેશી કરી રહ્યું છે ત્યારે વાચકગુણીજનોના મમતાભર્યા પ્રેમને કારણે હર્ષની લાગણી અનુભવાઈ રહી છે. ડિસેમ્બર ૨૦૧૬ નો દળદાર અંક લઈને મમતા ફરી એકવાર નવા વર્ષના આંગણે આવી ઊભું છે. પ્રમોશન કોપી વાંચવા માટે ક્લિક કરો  ⇒  પ્રમોશન કોપી (નિઃશુલ્ક)  

Happy Diwali

દિવાળીનો આ પાવન તહેવાર માટીના કોડિયા સમ પ્રકાશમય બને અને આપના જીવનમાં હરહંમેશ ઝગમગાટ ફેલાવતો રહે તેવી અંતરમય શુભેચ્છાઓ. @ મમતા ટીમ

મમતાનો નવો અંક

ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનાનો સંયુક્ત અંક બહાર પડી ચૂક્યો છે. તમે વાંચ્યો કે નહીં ?   નવા અંકની ઝાંખી જોવા માટે ક્લિક કરો – issue-54   @ મમતા વાર્તા માસિક (ચંદ્રમણિ પ્રકાશન / તંત્રી – એ.વી.ઠાકર )  

Read Free Issue

હવે આપ મમતા વાર્તા માસિકના કેટલાક જૂના અંકો અહીથી નિઃશુલ્ક વાંચી શકશો અને આપના ફ્રી સમયમાં વાંચવા માટે ડાઉનલોડ પણ કરી શકો છો. જુલાઈ ૨૦૧૨ નો અંક – July 2012 ઓગષ્ટ ૨૦૧૨ નો અંક – Aug 2012 સપ્ટેમ્બર ૨૦૧૨ નો અંક – Sep 2012   @ મમતા વાર્તા માસિક (ચંદ્રમણિ પ્રકાશન / તંત્રી – એ.વી.ઠાકર )